| પેપર ક્રોમેટોગ્રાફી | થીન લેયર ક્રોમેટોગ્રાફી |
| $(i)$ તે વિભાજન (partition) ક્રોમેટોગ્રાફી છે. | $(i)$ તે અધિશોષણ (adsorption) ક્રોમેટોગ્રાફી છે. |
| $(ii)$ સ્થિર કલા (stationary phase) તરીકે ખાસ સેલ્યુલોઝ પેપરનો ઉપયોગ થાય છે. | $(ii)$ સ્થિર કલા તરીકે કાચની પ્લેટ પર સિલિકા જેલ અથવા એલ્યુમિનાનું પાતળું પડ વપરાય છે. |
| $(iii)$ ગતિશીલ કલા (mobile phase) પ્રવાહી હોય છે. | $(iii)$ ગતિશીલ કલા પ્રવાહી અથવા વાયુ હોઈ શકે છે. |
Explore More
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(i)$ નીચા તાપમાને ઉકળતું પ્રવાહી | $(a)$ વિભાગીય નિસ્યંદન |
| $(ii)$ લાય (lye) માંથી ગ્લિસરોલ | $(b)$ સાદું નિસ્યંદન |
| $(iii)$ નીચું ઉત્કલનબિંદુ ધરાવતું પ્રવાહી પહેલા ઘનીભૂત થાય છે | $(c)$ વરાળ નિસ્યંદન |
| $(iv)$ ઊંચું ઉત્કલનબિંદુ ધરાવતું પ્રવાહી પહેલા ઘનીભૂત થાય છે | $(d)$ ઓછા દબાણે નિસ્યંદન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo